Fitness : શ્રીવલ્લીના નામથી લોકોનું દિલ જીતનાર અભિનેત્રી રશ્મીકાનો ફિટનેસ મંત્ર જાણો

|

Mar 28, 2022 | 7:45 AM

તમને જણાવી દઈએ કે રશ્મિકા મંદન્ના માત્ર દક્ષિણ ભારતમાં જ પ્રખ્યાત નથી પરંતુ તેની લોકપ્રિયતા સમગ્ર ભારતમાં અને વિશ્વના ઘણા ભાગોમાં વધી રહી છે. તે પોતાને ફિટ રાખવા માટે નિયમિત વર્કઆઉટ કરે છે અને તેના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે.

Fitness : શ્રીવલ્લીના નામથી લોકોનું દિલ જીતનાર અભિનેત્રી રશ્મીકાનો ફિટનેસ મંત્ર જાણો
Rashmika Fitness Mantra (File Image )

Follow us on

નેશનલ ક્રશનું બિરુદ મેળવનાર દક્ષિણ ભારતીય(South Indian ) ફિલ્મોની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રશ્મિકા (Rashmika ) મંદન્ના હંમેશા પોતાની એક્ટિંગ(Acting ) અને સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની એક ફિલ્મ પુષ્પાએ સ્ક્રીન પર રિલીઝ થતા જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું. રશ્મિકાની ખ્યાતિ દિવસેને દિવસે વધી રહી છે. આજે અમે તેના વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે તેણે તેના સોશિયલ મીડિયા પર એક વર્કઆઉટ સ્ટોરી પોસ્ટ કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ સ્ટોરી પોસ્ટ દ્વારા રશ્મિકાએ પોતાની ફિટનેસ સિક્રેટ જણાવ્યું છે.

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું, “મને ખબર નથી કે મને આ ફોટો પોસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે કે નહીં..તમારામાંથી ઘણાને તે ગમશે નહીં, પરંતુ હું છતાં તે શેર કરું છું..સ્ટોરીપોસ્ટ કરી રહી છું. કહો કે તમારા ફિટનેસ ધ્યેયોમાં વર્કઆઉટ, ફિઝિયો સાથે, તમારા આહાર સાથે, તમારા વિચારો સાથે, તમારી મુસાફરીનો સમાવેશ થવો જોઈએ, ફક્ત શાંત અને સ્થિર રહો અને આનંદમ રહો . ક્યારેક તમને આનંદ નહીં પણ થશે, પરંતુ જ્યારે તમને તેની આદત પડી જશે, ત્યારે તમને ખ્યાલ આવશે. હું તમારા માટે મારો પ્રેમ મોકલી રહી છું.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઈએ કે રશ્મિકા મંદાના માત્ર દક્ષિણ ભારતમાં જ પ્રખ્યાત નથી પરંતુ તેની લોકપ્રિયતા સમગ્ર ભારતમાં અને વિશ્વના ઘણા ભાગોમાં વધી રહી છે. તે પોતાને ફિટ રાખવા માટે નિયમિત વર્કઆઉટ કરે છે અને તેના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે.


(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Pregnancy Tips: ગર્ભાવસ્થામાં એવોકાડોનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, મળશે આ ફાયદા

Back Pain: શું તમને પીઠનો દુખાવો રહે છે ? તો રાહત માટે અપનાવો આ ઘરેલું ઉપાય

Next Article