ખાલી પેટ આ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આજથી જ ખાવાનું શરુ કરી દો

|

Oct 23, 2023 | 6:09 PM

અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેટલીક એવી વસ્તુઓ છે જે ખાલી પેટ ખાવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. ચાલો તમને તે વસ્તુઓ વિશે જણાવીએ, ખાલી પેટ ખાવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

ખાલી પેટ આ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આજથી જ ખાવાનું શરુ કરી દો

Follow us on

શરીરને સ્વસ્થ રાખવા માટે એવો ખોરાક ખાવા જોઈએ જે પોષણથી ભરપૂર હોય. આજ-કાલ ભાગ દોડ ભરી લાઈફમાં લોકો સવારના નાસ્તાથી દુર રહે છે. સવારના એવો નાસ્તો કરો જેનાથી તમારું શરીર ભરેલું રહે.સવારનો નાસ્તો દિવસની શરૂઆતમાં મહત્વની ભૂમિકા ભજવે છે.તેથી સવારનો હેવી લેવો. તમને જણાવી દઈએ કે આ સ્વાસ્થ્ય (health ) માટે સારું માનવામાં આવતું નથી.

આ પણ વાંચો : Pre-Bridal Fitness Tips: શું તમારે લગ્નના દિવસે દેખાવવું છે એકદમ ફિટ, તો આ ટિપ્સ જરુર ફોલો કરો

હૂંફાળું પાણી

સવારે ઉઠીને સૌથી પહેલા મોંમાં જો કોઈ વસ્તુ જવી જોઈએ તો તે છે પાણી. જો તમે દિવસની શરૂઆત પાણીથી કરો છો, તો શરીરને આખો દિવસ હાઇડ્રેશન મળે છે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

બદામ

તમારે તમારા દિવસની શરૂઆત આખી રાત પાણીમાં પલાળેલી બદામથી કરવી જોઈએ. દરરોજ સવારે 15 થી 20 છાલવાળી બદામ ખાઓ અને તેની સાથે એક ગ્લાસ દૂધ પીવો.

 કિસમિસ અને ખજૂર

તેમને આખી રાત પાણીમાં પલાળી રાખો અને તમે સવારે નાસ્તો કરતા પહેલા અથવા યોગ અને ચાલતા પહેલા તેનું સેવન કરી શકો છો.

પોહા

ઓછું ખાવા અને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવા માટે પોહા શ્રેષ્ઠ નાસ્તો છે. તે ન તો ચરબીમાં વધારો કરે છે અને ન તો તેને તૈયાર કરવામાં વધુ સમય લાગે છે અને તે ફાઈબરથી ભરપૂર છે.

દૂધ અને બ્રેડ

તમે દૂધમાં પલાળેલી  રોટલી ખાઈને પણ તમારા દિવસની શરૂઆત કરી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે અમે તમને વાસી રોટલી ખાવાની સલાહ આપી રહ્યા છીએ પરંતુ આ ઘઉંની રોટલી સૌથી વધુ આરોગ્યપ્રદ છે.

કેળા

આ એક એવું ફળ છે જેને તમે ખાલી પેટે પણ ખાઈ શકો છો. તમને ભરપુર એનર્જી પણ આપશે.

બાફેલી શાકભાજી

ફિટ રહેવા, વજન ઘટાડવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે તમે તમારા દિવસની શરૂઆત બાફેલા શાકભાજીથી પણ કરી શકો છો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:20 pm, Fri, 4 August 23