Lifestyle: આ હેલ્થી Juice તમારી ત્વચાને બનાવશે ચમકદાર, જાણો આ જ્યુસથી શું થશે ફાયદો

|

Feb 26, 2021 | 12:28 PM

લોકો તેની ત્વચા પર ગ્લો (skin glow ) લાવવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. આ માટે તે હજારો રૂપિયા પણ વેડફતા હોય છે આમ છતાં પણ પ્રોડક્ટ્સથી તમારી સ્કિન સારી નથી થતી કારણકે અમુક પ્રોડકટની સાઈડ ઇફેક્ટ થાય છે. જે તમારી સ્કિન પર ગ્લો લાવવામાં મદદગાર નથી થતી.

Lifestyle: આ હેલ્થી Juice તમારી ત્વચાને બનાવશે ચમકદાર, જાણો આ જ્યુસથી શું થશે ફાયદો

Follow us on

લોકો તેની ત્વચા પર ગ્લો (skin glow ) લાવવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. આ માટે તે હજારો રૂપિયા પણ વેડફતા હોય છે આમ છતાં પણ પ્રોડક્ટ્સથી તમારી સ્કિન સારી નથી થતી કારણકે અમુક પ્રોડકટની સાઈડ ઇફેક્ટ થાય છે. જે તમારી સ્કિન પર ગ્લો લાવવામાં મદદગાર નથી થતી.

જો તમે તમારી સ્કિનનું ખાસ ધ્યાન રાખવા માંગો છો અને તમે ઈચ્છા હોય છે કે તમારી ત્વચા પર હંમેશા ગ્લો રહે તો તમારે એ માટે ઘરેલુ ઉપાયનો સહારો જ લેવો પડે છે.ઘરેલુ ઉપાય તમને કોઈ પણ પ્રકારે નુકસાન નથી પહોંચાડતું પરંતુ આ પુરી રીતે આયુર્વેદિક હોય છે. સ્વાસ્થ્ય માટે આ સારું રહે છે.

તમે તમારી ત્વચા પર ચમક મેળવવા માટે કોઈ ઈલાજનો વિકલ્પ પસંદ કરી શકો છો, પરંતુ જો તમે પહેલીવાર કેટલાક ઘરેલું ઉપાયો અજમાવવા વિશે વિચારી રહ્યા છો અને જો તમને તમારા મનમાં કોઈ ખચકાટ આવે છે, તો અમે તમને આવા ઉપાય વિશે જણાવીશું, જે છે. માત્ર પોકેટ ફ્રેન્ડલી જ નહીં, પણ પ્રાકૃતિક હોય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો તમે પણ તમારી ત્વચાને લઈને બહુ જ ચિંતિત છો અને ચમક કોહવા નથી માંગતા અને સ્કિન ઓર ગ્લો મેળવવા માંગો છો તો આજે અમે તમને ઉપાય જણાવીશું.

હેલ્થી જ્યુસ માટે બનાવવા ટમેટા,આદુ અને કોથમીર જોઈશે. જ્યુસ બનાવવા માટે બધી જ વસ્તુને મિક્સ કરો.

આ હેલ્થી જયુસના ફાયદા વિશે જાણીએ.

ટામેટાંની એસ્ટ્રિંજન્ટ ગુણધર્મો ત્વચા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સના પ્રકોપને ઘટાડે છે.

આદુ ત્વચાના ટોનમાંથી છૂટકારો મેળવવા માટે આરોગ્ય બૂસ્ટર તરીકે કામ કરવા માટે જાણીતું છે અને ત્વચાના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે.

 

નોંધ- ત્વચાને લઈને વિશેષ માહિતિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અંગે તમારા તજજ્ઞ તબિબની સલાબ લેવી પણ જરૂરી છે

Next Article