કિડની ખરાબ થવા પાછળ ‘યુરિક એસિડ’ મોટું કારણ, વાંચો અહેવાલ

|

Oct 10, 2020 | 8:11 PM

આપણા શરીરમાં યુરિક એસિડનું વધી જવું ઘણી બધી સમસ્યાને જન્મ આપે છે. કિડની ખરાબ થવા પાછળનું પણ એક મોટું કારણ યુરિક એસિડનું વધી જવું છે. તેના કારણે પેશાબ કરતી વખતે પણ બળતરા થાય છે. જેને ઘણી વાર આપણે નજરઅંદાજ કરતા હોય છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે.   Web Stories View more આજનું રાશિફળ […]

કિડની ખરાબ થવા પાછળ યુરિક એસિડ મોટું કારણ, વાંચો અહેવાલ

Follow us on

આપણા શરીરમાં યુરિક એસિડનું વધી જવું ઘણી બધી સમસ્યાને જન્મ આપે છે. કિડની ખરાબ થવા પાછળનું પણ એક મોટું કારણ યુરિક એસિડનું વધી જવું છે. તેના કારણે પેશાબ કરતી વખતે પણ બળતરા થાય છે. જેને ઘણી વાર આપણે નજરઅંદાજ કરતા હોય છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુરિક એસિડ શું હોય છે?

પાચન પ્રક્રિયા અને શરીરની કોશિકાઓમાં રહેલ પ્યુરીન ન્યુક્લિયોટાઈડો જ્યારે તૂટે છે, ત્યારે આપણા શરીરમાં યુરિક એસિડની માત્રા વધી જાય છે અને જ્યારે યુરિક એસિડ વધે છે. ત્યારે તે કિડનીમાંથી પુરી રીતે બહાર નથી નીકળી શકતું. જેના કારણે આપણને ઘણી બીમારીઓ થાય છે. ત્યારે ઘણા લક્ષણોની સાથે આપણને વારંવાર વોશરૂમ જવું પડે છે અને પેશાબમાં બળતરા પણ થાય છે. યુરિક એસિડની માત્રા વધી જાય ત્યારે ક્ષારવાળા પદાર્થ જેવા કે લીલા શાકભાજી, ફળ, દૂધ, મૂળાનું જ્યુસ અને પોલિશ કર્યા વગરના અનાજનું સેવન વધારી દેવું જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ, જેથી પેશાબ દ્વારા યુરિક એસિડ બહાર નીકળી જાય પણ ભોજન કરતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવું જોઈએ નહીં. રોજ ડાયેટમાં 500 ગ્રામ વિટામિન સી જેમાં લીંબુ, સિટ્રીક ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. એન્ટી ઓક્સીડેન્ટ રહેલા પદાર્થ જેમ કે શિમલા મરચા, બ્લુબેરી, બ્રોકોલી, દ્રાક્ષને ડાયેટમાં સામેલ કરો. ડાયેટ ઉપરાંત નિયમિત વોકિંગ, રનિંગ જેવી એક્સરસાઈઝને પણ આદત બનાવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article