કુપોષણને નાથવાના પ્રયત્ન કરતી ગુજરાત સરકાર નિષ્ફળ! સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો

|

Feb 02, 2020 | 12:35 PM

રાજ્ય સરકાર કુપોષણ સામે લડવા અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ કુપોષણને ડામવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખાસ કરીને સુરત જેવા શહેરોમાં કુપોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યામાં ગતવર્ષ કરતા વધારો થયો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા સરકારની ચિંતા વધારનારા છે.  આ પણ વાંચોઃ જૂનાગઢ કેશોદના માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો, ગોડાઉનની અવ્યવસ્થાના કારણે વિરોધ […]

કુપોષણને નાથવાના પ્રયત્ન કરતી ગુજરાત સરકાર નિષ્ફળ! સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો

Follow us on

રાજ્ય સરકાર કુપોષણ સામે લડવા અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ કુપોષણને ડામવામાં સરકાર નિષ્ફળ રહી છે. ખાસ કરીને સુરત જેવા શહેરોમાં કુપોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યામાં ગતવર્ષ કરતા વધારો થયો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા સરકારની ચિંતા વધારનારા છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ કેશોદના માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો, ગોડાઉનની અવ્યવસ્થાના કારણે વિરોધ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વર્ષ 2018-19માં અતિકુપોષિત બાળોકની સંખ્યા 1484 જેટલી હતી. જ્યારે ચાલુ વર્ષે આ આંકડો 3084 પર પહોંચ્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારના પોષણ અભિયાનને વેગ આપવા સુરત પહોંચેલા કૃષિપ્રધાન આર.સી.ફળદુએ પણ કુપોષિત બાળકોના વધી રહેલા આંક મુદ્દે ચિંતા વ્યક્ત કરી. સાથે જ સરકાર આ દિશામાં ઠોસ કામગીરી કરી રહી હોવાનો દાવો કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article