AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સફેદ વાળને કાળા કરતા હેર કલર કે ડાઈને ભૂલી જશો, એક વાર કરો આ દેસી ઉપચાર પછી જુઓ કમાલ

આજકાલ નાની ઉંમરે જ ઘણાં લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. નાના-મોટા સૌ કોઈ સફેદ વાળની પરેશાનીથી ત્રસ્ત છે. તેવામાં મોટા ભાગના લોકો વાળ કાળા કરવા હેર કલર કે ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ કેમિકલયુક્ત વસ્તુઓ ત્વચાને નુક્સાન પહોંચાડતી હોય છે. તેવામાં વાળ કાળા કરવાનો આ એક દેસી નુસ્ખો અપનાવશો તો કોઈ આડઅસર પણ નહીં […]

સફેદ વાળને કાળા કરતા હેર કલર કે ડાઈને ભૂલી જશો, એક વાર કરો આ દેસી ઉપચાર પછી જુઓ કમાલ
| Updated on: Jan 02, 2019 | 4:29 AM
Share

આજકાલ નાની ઉંમરે જ ઘણાં લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. નાના-મોટા સૌ કોઈ સફેદ વાળની પરેશાનીથી ત્રસ્ત છે. તેવામાં મોટા ભાગના લોકો વાળ કાળા કરવા હેર કલર કે ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ કેમિકલયુક્ત વસ્તુઓ ત્વચાને નુક્સાન પહોંચાડતી હોય છે.

તેવામાં વાળ કાળા કરવાનો આ એક દેસી નુસ્ખો અપનાવશો તો કોઈ આડઅસર પણ નહીં થાય, અને વાળ પણ થોડા જ સમયમાં કાળા થઈ જશે.

વાળ કાળા કરવાના દેસી નુસ્ખા માટે તમારે આ સામગ્રીઓની પડશે જરૂર:

2 ચમચી મહેંદી પાવડર

1 ચમચી દહીં

1 ચમચી મેથીની પેસ્ટ

3 ચમચી કૉફી

2 ચમચી તુલસીના પાનની પેસ્ટ

3 ચમચી ફૂદીનાના પાનનો રસ

કેવી રીતે બનાવશો આ મિશ્રણ?

સૌ પ્રથમ મહેંદી પાવડર, દહીં, મેથીની પેસ્ટ, કૉફી, તુલસીના પાનની પેસ્ટ, ફૂદીનાના પાનનો રસ, આ દરેક સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી લો. હવે આ મિશ્રણનો પૅક બનાવી લો. આ પૅકને વાળમાં લગાવો. 3 કલાક સુધી તેને લગાવેલું રાખો. તે સૂકાઈ જાય એટલે શેમ્પૂથી વાળ ધોઈ નાખો. ધ્યાન રાખો કે બરાબરી રીતે વાળ ધોવાય.

આ પણ વાંચો: વિક્સ વેપોરબથી માત્ર શરદી નહીં, પરંતુ સ્ટ્રેચમાર્ક્સ અને વધેલું વજન પણ થઈ જશે છૂમંતર!

નિયમિત રીતે આ ઉપચાર કરતા રહો, થોડાં જ દિવસોમાં સફેદ વાળની સમસ્યામાંથી રાહત મળશે.

[yop_poll id=433]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
g clip-path="url(#clip0_868_265)">