Diet: રોસ્ટેડ કે પલાળેલી કંઈ ALMOND છે વધુ ફાયદાકારક ? જાણો શું છે તેના ફાયદા

|

Feb 12, 2021 | 3:34 PM

આપણે ડાયેટમાં દરરોજ બદામને(ALMOND) સામેલ કરીએ છીએ. બદામનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે.

Diet: રોસ્ટેડ કે પલાળેલી કંઈ ALMOND છે વધુ ફાયદાકારક ? જાણો શું છે તેના ફાયદા

Follow us on

આપણે ડાયેટમાં દરરોજ બદામને(ALMOND) સામેલ કરીએ છીએ. બદામનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. આ સાથે જ બદામ ખાવાથી અનેક ફાયદા થાય છે. બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે જ દરરોજ બદામ ખાવાથી સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

બદામમાં વિટામિન ઈની સાથે-સાથે ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે. જે ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. ઘણા લોકો રોસ્ટેડ બદામ કહે છે તો ઘણા લોકો પલાળેલી બદામ ખાઈ છે. ઘણા લોકોનું માનવું છે કે , સૂકી બદામ ખાવાથી ફાયદાઓ થાય છે તેટલા જ ફાયદા અન્ય રીતે બદામ ખાવાથી થાય છે. જો બદામ ખાવાને લઈને તમને કોઈ મુશ્કેલી હોય તો અમે તમને જણાવીશું કે બદામ ખાવાની સાચી રીત શું છે ? ક્યાં-ક્યાં ફાયદા થાય છે ?

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બદામ ખાવાથી અનેક વિટામિન અને મિનરલ્સ મેળવવામાં આવે છે. આ બધાનો ફાયદો મળી શકે તે માટે આખી રાત બદામને પલાળી રાખીને ખાવાથી અનેકગણો ફાયદો થાય છે. જયારે બદામ પલાળીને ખાવામાં આવે છે તે પહેલા તેની છાલ કાઢી નાખવામાં આવે છે. જેનાથી સારા પોષક તત્વો શરીરને મળી જાય છે. આટલું જ નહીં પલાળેલી બદામ ખાવાથી હાર્ટ પણ સારું રહે છે. આ એક બહેતરીન એન્ટી ઓક્સીડેંટનું કામ કરે છે.

Next Article