VIDEO: બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો પરેશાન, પહેલા તીડનો આતંક હવે ઈયળોનો આતંક

|

Nov 19, 2019 | 2:31 PM

પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ બાદ હવે ઇયળે હાહાકાર મચાવ્યો છે. ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઇ ગયો છે. બનાસકાંઠા જિલ્લાની તો હાલત સૌથી વધુ ખરાબ છે. ઇયળોએ એરંડાના પાકને નષ્ટ કરી નાખ્યો છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદને મળશે નવા ઓવરબ્રિજ-અંડરપાસ, આ 15 જગ્યા પર બનશે બ્રિજ અને અંડરપાસ Web Stories View more […]

VIDEO: બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો પરેશાન, પહેલા તીડનો આતંક હવે ઈયળોનો આતંક

Follow us on

પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ બાદ હવે ઇયળે હાહાકાર મચાવ્યો છે. ખેડૂતોનો ઉભો પાક બરબાદ થઇ ગયો છે. બનાસકાંઠા જિલ્લાની તો હાલત સૌથી વધુ ખરાબ છે. ઇયળોએ એરંડાના પાકને નષ્ટ કરી નાખ્યો છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદને મળશે નવા ઓવરબ્રિજ-અંડરપાસ, આ 15 જગ્યા પર બનશે બ્રિજ અને અંડરપાસ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બનાસકાંઠામાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો પર એક પછી એક નવી મુસીબત તો આવતી જ જાય છે. જાણે કે કુદરત કોપાયમાન થયા હોય તેમ ખેડૂતોના દરેક પાકમાં કોઈને કોઈ પ્રકારે નુકસાન થઈ રહ્યું છે. પહેલા દુષ્કાળ બાદમાં તીડનો આતંક, ત્યાર બાદ કમોસમી વરસાદ અને હવે ઈયળોનો ત્રાસ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરહદી વિસ્તારમાં ખેડૂતો મોટાભાગે એરંડાનું વાવેતર કરતા હોય છે. હવે એરંડાનો પાક જયારે તૈયાર થવા આવ્યો છે ત્યારે કમોસમી વરસાદ અને માવઠાના કારણે એરંડા ના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી મોટાભાગના એરંડા ના ખેતરોમાં ઈયળો ના ઝુંડ પડતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article