સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ

|

Oct 18, 2019 | 4:22 AM

ભોજનમાંથી જીવાત નીકળી હોય તેવા કિસ્સાઓ હમણા ઘણા સામે આવે છે. ભોજનમાંથી જીવાત નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. તમે ભોજનમાં જીવતી ઈયળ જોઈ છે!. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે.  આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે દરેક ક્ષેત્રમાં સારો અને સફળ દિવસ છે Web Stories View more […]

સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ

Follow us on

ભોજનમાંથી જીવાત નીકળી હોય તેવા કિસ્સાઓ હમણા ઘણા સામે આવે છે. ભોજનમાંથી જીવાત નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. તમે ભોજનમાં જીવતી ઈયળ જોઈ છે!. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકો માટે આજે દરેક ક્ષેત્રમાં સારો અને સફળ દિવસ છે

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

શહેરમાં આવેલી ટેક્સ પ્લાઝો હોટલમાં ગ્રાહકને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવતી ઈયળ નીકળી હતી. આવુ ભોજન પીરસવામાં આવતા ગ્રાહકે VIDEO બનાવી વાયરલ કર્યો હતો. જો કે જીવતી ઈયળને બતાવતા મેનેજરે પણ ગ્રાહકની માફી માગી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article