સિવિલ હોસ્પિટલના દ્વાર પર ઓટોરિક્ષામાં ગર્ભવતી પહોંચી અને બાળકનો જન્મ થઈ ગયો, ઓપરેશન થિએટર સુધી પણ ન પહોંચી શકી પ્રસૂતા

|

Jun 07, 2019 | 6:43 AM

સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. ગર્ભવતીની પ્રસૂતિ ઓટોરિક્ષામાં જ થઈ જવાની એક ઘટના સામે આવી છે. ગર્ભવતીને દાખલ કરવા માટે પરિવારજનો ઓટોરિક્ષામાં સુરતની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ સમયની વક્રતાના કારણે ગર્ભવતી ઓપરેશન રૂમ સુધી પહોંચે તે પહેલા જ બાળકનો જન્મ ઓટોરિક્ષામાં થઈ ગયો હતો. જો કે સમગ્ર ઘટનાના પગલે હાજર ડૉક્ટરો તુરંત […]

સિવિલ હોસ્પિટલના દ્વાર પર ઓટોરિક્ષામાં ગર્ભવતી પહોંચી અને બાળકનો જન્મ થઈ ગયો, ઓપરેશન થિએટર સુધી પણ ન પહોંચી શકી પ્રસૂતા

Follow us on

સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. ગર્ભવતીની પ્રસૂતિ ઓટોરિક્ષામાં જ થઈ જવાની એક ઘટના સામે આવી છે. ગર્ભવતીને દાખલ કરવા માટે પરિવારજનો ઓટોરિક્ષામાં સુરતની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ સમયની વક્રતાના કારણે ગર્ભવતી ઓપરેશન રૂમ સુધી પહોંચે તે પહેલા જ બાળકનો જન્મ ઓટોરિક્ષામાં થઈ ગયો હતો. જો કે સમગ્ર ઘટનાના પગલે હાજર ડૉક્ટરો તુરંત ઓટોરિક્ષા પાસે પહોંચ્યા અને પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ ઉનાળું, નવરાત્રી અને દિવાળી વેકેશન અંગે કેબિનેટમાં લેવાયો નિર્ણય, નવા નિર્ણય મુજબ આવી રીતે શાળાઓ ચાલશે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે કેટલાક કિસ્સાઓમાં આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. પરિવારે સાયદ એમ્બ્યુલન્સની રાહ જોવાના બદલે તાત્કાલીક રિક્ષામાં ગર્ભવતીને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પાછળના ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી પણ ડૉક્ટરોની ગેરહાજરીમાં કોઈ ગંભીર પરિસ્થિતિ પણ ઉભી થઈ શકે છે. જો કે હાલ તો માતા અને બાળક બંને દેખરેખમાં છે.

TV9 Gujarati

 

Published On - 11:55 am, Thu, 6 June 19

Next Article