VIDEO: રાજકોટમાં કેટલાક લોકોની બેરહેમી કેમેરામાં કેદ, મહિલા સાથે રસ્તા પર જાનવર જેવું વર્તન

|

Jun 22, 2019 | 3:04 PM

રાજકોટમાં કાયદો વ્યવસ્થા કેટલી હદે કથળી ગઈ છે તેની વધુ એક બોલતી તસવીર સામે આવી છે. રાજકોટમાં એક મહિલાને સરાજાહેર ઢોર માર મારવામાં આવ્યો. મહિલાને એટલી હદે મારવામાં આવી કે મહિલા અધમૂવી થઈ ગઈ. માનવતા પણ જાણે મરી પડી હોય તેમ લોકો મહિલાને બચાવવાને બદલે જોતા રહ્યા અને વીડિયો ઉતારતા રહ્યા. આ પણ વાંચોઃ VIDEO: […]

VIDEO: રાજકોટમાં કેટલાક લોકોની બેરહેમી કેમેરામાં કેદ, મહિલા સાથે રસ્તા પર જાનવર જેવું વર્તન

Follow us on

રાજકોટમાં કાયદો વ્યવસ્થા કેટલી હદે કથળી ગઈ છે તેની વધુ એક બોલતી તસવીર સામે આવી છે. રાજકોટમાં એક મહિલાને સરાજાહેર ઢોર માર મારવામાં આવ્યો. મહિલાને એટલી હદે મારવામાં આવી કે મહિલા અધમૂવી થઈ ગઈ. માનવતા પણ જાણે મરી પડી હોય તેમ લોકો મહિલાને બચાવવાને બદલે જોતા રહ્યા અને વીડિયો ઉતારતા રહ્યા.

આ પણ વાંચોઃ VIDEO: વિશ્વમાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ફરી લિફ્ટ બંધ પડી જવાની ઘટના મામલે હોબાળો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજકોટના લીમડા ચોક વિસ્તારમાં ઘટના બની છે. એક મહિલાને કેટલિક મહિલાઓ મારી રહી છે. પ્રેમ પ્રકરણમાં મહિલાને માર મરાયો હોવાનું અનુમાન છે. જાહેરમાં માર મારતા લોકો એકત્ર થઈ ગયા હતા. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે.. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:51 pm, Sat, 22 June 19

Next Article