નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO

|

Aug 27, 2019 | 7:12 AM

વડોદરા રેલવે સ્ટેશન પરથી 2 વર્ષની બાળકીની ઉઠાંતરીની ઘટના બની હતી. જો કે બાળકીને ઉઠાવી જનાર મહિલાને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડી છે. વડોદરા રેલવે સ્ટેશન પર માતા સૂતી હતી, ત્યારે જ તેમની 2 વર્ષની માસૂમ બાળકી ગુમ થઈ ગઈ. બાળકી ગુમ થતા રેલવે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે CCTV જોયા તો બાળકીને ઉઠાવી જતી […]

નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO

Follow us on

વડોદરા રેલવે સ્ટેશન પરથી 2 વર્ષની બાળકીની ઉઠાંતરીની ઘટના બની હતી. જો કે બાળકીને ઉઠાવી જનાર મહિલાને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડી છે. વડોદરા રેલવે સ્ટેશન પર માતા સૂતી હતી, ત્યારે જ તેમની 2 વર્ષની માસૂમ બાળકી ગુમ થઈ ગઈ. બાળકી ગુમ થતા રેલવે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે CCTV જોયા તો બાળકીને ઉઠાવી જતી મહિલા દેખાઈ અને CCTVના આધારે જ અમદાવાદ રેલવે સ્ટેશન પરથી બાળકીને ઉઠાવી ગયેલી મહિલા ઝડપાઈ. વડોદરા રેલવે પોલીસે મૂળ નડિયાદની અને આરોપી મહિલાની ધરપકડ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દુષ્કર્મના આરોપીએ યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની આપી ધમકી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article