સાબરકાંઠાઃ હાથમતી જળાશયમાં 86.14% પાણી ભરાયું, વધુ વરસાદ પડશે તો ઓવરફ્લો થવાની શક્યતા

|

Aug 28, 2020 | 2:28 PM

સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલું હાથમતી જળાશય 86.14 ટકા ભરાઈ ગયું છે. જેને પગલે હાથમતિ કિનારાના હિંમતનગરના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં જળાશયમાં 700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ઉપરવાસમાં જો વધુ વરસાદ વરસશે તો જળાશય ઓવરફ્લો થવાની શક્યતા છે. ફતેપુર, ખાપરેટા, મેડીટીંબા, નરોડા, માકડી, હમીરપુર, શણગાર, મોતીપુરા, કડોદરી, વાસણા, ચાંદરણી, ખેડ, […]

સાબરકાંઠાઃ હાથમતી જળાશયમાં 86.14% પાણી ભરાયું, વધુ વરસાદ પડશે તો ઓવરફ્લો થવાની શક્યતા

Follow us on

સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલું હાથમતી જળાશય 86.14 ટકા ભરાઈ ગયું છે. જેને પગલે હાથમતિ કિનારાના હિંમતનગરના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં જળાશયમાં 700 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ઉપરવાસમાં જો વધુ વરસાદ વરસશે તો જળાશય ઓવરફ્લો થવાની શક્યતા છે. ફતેપુર, ખાપરેટા, મેડીટીંબા, નરોડા, માકડી, હમીરપુર, શણગાર, મોતીપુરા, કડોદરી, વાસણા, ચાંદરણી, ખેડ, ચાપલાનાર, મોર ડુંગરા, આંબાવાડા, જાંબુડી, પરબડા, બલવંતપુરા, કુંપ, સુરપુર, ડેમાઈ, પ્રતાપપુરા, બલોચપુર, રાજપુર, કેસરપુર, અમરાપુર અને પૃથ્વીપુરા સહિતના ગામો અને હિંમતનગર શહેરને પણ સતર્ક કરાયું છે.

આ પણ વાંચો: અમદાવાદ: મેટ્રો ટ્રેન માટે અંડર ગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ, શાહપુરથી એપરેલ પાર્ક સુધીના 6.51 કિમી ટનલનું કામ પૂર્ણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article