મહેસાણા: દૂધસાગર ડેરીની ચૂંટણી, અશોક ચૌધરીની પેનલને સમર્થન આપવા મતદારોએ લીધા સોગંધ

મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણીનો માહોલ ગરમાયો અને અશોક ચૌધરીની પેનલને સમર્થન આપવા મતદારોએ સોગંધ લીધા. ખેરાલુ, સતલાસણ અને વિસનગરમાં મતદારોએ ચેહર માતાજીના સોગંધ લીધા. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી વચ્ચે સીધી ટક્કર છે. આ પણ વાંચો: અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે? રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   Facebook […]

મહેસાણા: દૂધસાગર ડેરીની ચૂંટણી, અશોક ચૌધરીની પેનલને સમર્થન આપવા મતદારોએ લીધા સોગંધ
| Edited By: | Updated on: Jan 18, 2021 | 4:14 PM

મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણીનો માહોલ ગરમાયો અને અશોક ચૌધરીની પેનલને સમર્થન આપવા મતદારોએ સોગંધ લીધા. ખેરાલુ, સતલાસણ અને વિસનગરમાં મતદારોએ ચેહર માતાજીના સોગંધ લીધા. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી વચ્ચે સીધી ટક્કર છે.

આ પણ વાંચો: અમદાવાદ: નારણપુરામાં પીવાના દુષિત પાણીની સમસ્યા, સમસ્યાનું સમાધાન ક્યારે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:53 pm, Sun, 6 December 20

Follow Us