વાંચો વડોદરામાં રોજનું કમાઈને રોજનું ખાનાર નાના વેપારીઓએ જવાનોની શહાદતને કેવી રીતે કરી સલામ ?

પુલવામા ના આતંકવાદી હુમલાના 6 દિવસ બાદ પણ દેશવાસીઓમાં રોષ યથાવત છે.વડોદરામાં આજે નાના મોટા 20 કરતા વધુ બજારો બંધ રાખીને વેપારીઓએ પોતાનો દેશપ્રેમ પ્રગટ કર્યો હતો. TV9 Gujarati   ખડેરાવ શાક માર્કેટ, કડક બજાર શાકમાર્કેટ, ખેતીવાડી બજાર સમિતિ માર્કેટ, ગોરવા શાક માર્કેટ સહિત ના તમામ બજારો આજે સ્વયંભૂ બંધ રહ્યા હતા.તો રાજમહેલ રોડ પર આવેલા […]

વાંચો વડોદરામાં રોજનું કમાઈને રોજનું ખાનાર નાના વેપારીઓએ જવાનોની શહાદતને કેવી રીતે કરી સલામ ?
| Edited By: | Updated on: Feb 19, 2019 | 7:30 AM

પુલવામા ના આતંકવાદી હુમલાના 6 દિવસ બાદ પણ દેશવાસીઓમાં રોષ યથાવત છે.વડોદરામાં આજે નાના મોટા 20 કરતા વધુ બજારો બંધ રાખીને વેપારીઓએ પોતાનો દેશપ્રેમ પ્રગટ કર્યો હતો.

TV9 Gujarati

 

ખડેરાવ શાક માર્કેટ, કડક બજાર શાકમાર્કેટ, ખેતીવાડી બજાર સમિતિ માર્કેટ, ગોરવા શાક માર્કેટ સહિત ના તમામ બજારો આજે સ્વયંભૂ બંધ રહ્યા હતા.તો રાજમહેલ રોડ પર આવેલા ઇલેક્ટ્રોનિક બજાર, ફરસાણ બજાર ના વેપારીઓએ પણ બંધ પાડ્યો હતો.અને વેપારીઓએ એક રેલી યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.જોકે વડોદરાના શાકભાજી અને ફ્રૂટ માર્કેટના વેપારીઓએ જરૂર પડે પોતાના શાકભાજી અને ફ્રૂટ દેશના જવાનોને મોકલવાની પણ તૈયારી દર્શાવી હતી.

[yop_poll id=1592]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us