Tender Today : ઉમરગામ નગરપાલિકામાં પમ્પ હાઉસ, પેનલ રુમ, ઇલેક્ટ્રીફિકેશન, અન્ડર ગ્રાઉન્ડ સંપ સહિતના કામનું ટેન્ડર

અમૃત 2.0, SWAP-1 યોજના અંતર્ગત કુમારશાળા વિસ્તાર વોટર વર્ક્સ ખાતે ઊંચી ટાંકી, રાઇઝીંગ મેઇન ડીસ્ટ્રીબ્યુશન લાઇન, પમ્પ હાઉસ, પેનલ રુમ, ઇલેક્ટ્રીફિકેશન, અન્ડર ગ્રાઉન્ડ સમ્પ તથા પમ્પીંગ મશીનરીનું પાંચ વર્ષનું મેન્ટેનન્સ તેમજ બાંધકામ સહિતના કામ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : ઉમરગામ નગરપાલિકામાં પમ્પ હાઉસ, પેનલ રુમ, ઇલેક્ટ્રીફિકેશન, અન્ડર ગ્રાઉન્ડ સંપ સહિતના કામનું ટેન્ડર
| Edited By: | Updated on: Jun 27, 2023 | 12:42 PM

Valsad : વલસાડ જિલ્લામાં આવેલી ઉમરગામ નગરપાલિકા (Umargam Municipality) દ્વારા અમૃત યોજના અંતર્ગત કેટલાક કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમૃત 2.0, SWAP-1 યોજના અંતર્ગત કુમારશાળા વિસ્તાર વોટર વર્ક્સ ખાતે ઊંચી ટાંકી, રાઇઝીંગ મેઇન ડીસ્ટ્રીબ્યુશન લાઇન, પમ્પ હાઉસ, પેનલ રુમ, ઇલેક્ટ્રીફિકેશન, અન્ડર ગ્રાઉન્ડ સમ્પ તથા પમ્પીંગ મશીનરીનું પાંચ વર્ષનું મેન્ટેનન્સ તેમજ બાંધકામ સહિતના કામ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-  Tender Today : યુકો ભવનના બિલ્ડિંગના સમારકામ અને નવીનીકરણના કામ માટે આર્કિટેક્ટની નિમણૂક માટેનું ટેન્ડર

આ કામના ટેન્ડરની અંદાજીત રકમ 2,05,30,189 રુપિયા છે. ઇએમડીની રકમ 2,05,300 રુપિયા છે. ટેન્ડર ફી 3600 રુપિયા છે. ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 17 જુલાઇ 2023ના બપોરે ચાર કલાક સુધીની છે. આ કામ માટે ટેન્ડરનો સમયગાળો 11 માસ છે. આ ટેન્ડર અંગેની વધુ વિગતો www.nprocure.com પરથી મળી રહેશે. ટેન્ડરના તમામ હકો નગરપાલિકાને અબાધિત રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો