Tender Today : વલસાડમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ મેટર ક્રેશબેરીયર ફોર ડિફરન્ટ રોડના કામનું ટેન્ડર જાહેર, ઓનલાઇન ભાવપત્રક મગાવાયા

Tender News : ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 24 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. શક્ય હશે તો ટેન્ડર બીજા દિવસે જ ખોલવામાં આવશે.

Tender Today : વલસાડમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ મેટર ક્રેશબેરીયર ફોર ડિફરન્ટ રોડના કામનું ટેન્ડર જાહેર, ઓનલાઇન ભાવપત્રક મગાવાયા
| Edited By: | Updated on: May 11, 2023 | 11:46 AM

ગુજરાત (Gujarat) રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્યના રાજયપાલ વતી કાર્યપાલક ઇજનેર, વલસાડ વિભાગ, સેવા સદન-2 દ્વારા ઇ ટેન્ડરિંગથી ઓનલાઇન ટેન્ડર માગવામાં આવ્યા છે. વલસાડ (Valsad) જિલ્લામાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્શિંગ મેટર ક્રેશબેરીયર ફોર ડિફરન્ટ રોડ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Auction Today : અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ફ્લેટની ઇ- હરાજી, જાણો વિગતો

આ ટેન્ડરની અંદાજીત કિંમત રુ. 506.17 લાખ રુપિયા (એ ક્લાસ અને સ્પેશિયલ કેટેગરી 2 રોડ ઉપરના) છે. તો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 24 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. શક્ય હશે તો ટેન્ડર બીજા દિવસે જ ખોલવામાં આવશે. આ ટેન્ડર વિશેની વધુ વિગત https://www.rnb.nprocure.com ઉપરથી જોવા મળશે.