વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં આજે દિવાળીના મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, વેપારીઓ ચોપડાપૂજન કરી ધંધામાં બરકત માટે કરશે પ્રાર્થના

|

Nov 14, 2020 | 9:23 AM

વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં આજે દિવાળીના મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે વહેલી સવારથી જ નાગરિકો ધાર્મિક સ્થળો અને મંદિરોમાં ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે તો આજના દિવસે મંદિરોમાં પૂજા-પાઠનું પણ અનોખું મહત્વ રહેલું છે. આજના દિવસે નાગરિકો પોતાના પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ આપતા હોય છે તો વેપારીઓ પણ પરંપરાગત રીતે ચોપડા […]

વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં આજે દિવાળીના મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, વેપારીઓ ચોપડાપૂજન કરી ધંધામાં બરકત માટે કરશે પ્રાર્થના

Follow us on

વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં આજે દિવાળીના મહાપર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે વહેલી સવારથી જ નાગરિકો ધાર્મિક સ્થળો અને મંદિરોમાં ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે તો આજના દિવસે મંદિરોમાં પૂજા-પાઠનું પણ અનોખું મહત્વ રહેલું છે. આજના દિવસે નાગરિકો પોતાના પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ આપતા હોય છે તો વેપારીઓ પણ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. વેપારીઓ ચોપડા પૂજન દ્વારા વેપાર-ધંધામાં બરકત આવે તે માટે ભગવાનને પ્રાથના કરતા હોય છે. આજના આધુનિક યુગમાં ચોપડાની જગ્યાએ લેપટોપ અને કમ્પ્યુરની પણ પૂજા કરવામાં આવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article