Vadodara: એક નહીં, બે નહીં પૂરા 32 આરોપીની ધરપકડ, જુઓ શું છે સમગ્ર ઘટના?

Vadodara: એક નહીં, બે નહીં પૂરા 32 આરોપીની ધરપકડ, જુઓ શું છે સમગ્ર ઘટના?

| Edited By: | Updated on: Jun 20, 2021 | 10:32 PM

Vadodara: અગાઉ એક રાયોટિંગની ઘટનામાં એક નહીં, બે નહીં પરંતુ પૂરા 32 આરોપીની પાદરા પોલીસે ધરપકડ કરી છે. તમામ આરોપીના કોરોના રિપોર્ટ બાદ પાદરાની કોર્ટમાં હાજર કરાયા હતા.

Vadodara: અગાઉ એક રાયોટિંગની ઘટનામાં એક નહીં, બે નહીં પરંતુ પૂરા 32 આરોપીની પાદરા પોલીસે ધરપકડ કરી છે. તમામ આરોપીના કોરોના રિપોર્ટ બાદ પાદરાની કોર્ટમાં હાજર કરાયા હતા.

પાદરાના સેજાકુવા ગામમાં બનેલી રાઈટિંગની ઘટનામાં પાદરા પોલીસે 32 આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને કોરોના રિપોર્ટ કર્યા બાદ પાદરાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા.

પાદરા પોલીસે કુલ 63 આરોપીઓ સામે 307નો ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધી કુલ 32 આરોપીની પાદરા પોલીસે ધરપકડ કરી છે. એક જ કોમના બે જુથો વચ્ચે થયેલી મારામારીમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હજુ પણ 30 આરોપી સહિત મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો : Vaccination : સોમવારથી પુખ્ત વયના લોકોને અપાશે મફતમાં કોરોના વેક્સિન, જાણો રજીસ્ટ્રેશન જરૂરી છે કે નહિ

આ પણ વાંચો : ગજબ! માત્ર 28 કલાકમાં ખડકી દીધી 10 માળની બિલ્ડીંગ, જાણો કઈ ટેક્નિકનો કર્યો ઉપયોગ?