Gujarati NewsGujaratVadodaraTender Today Vadodara Project Implementation Unit announced tender for 11 works tender for lakhs of rupees
Tender Today : વડોદરાના પ્રોજેક્ટ ઇમ્પ્લીટેશન યુનીટ દ્વારા 11 કામ માટે ટેન્ડર જાહેર, લાખો રુપિયામાં ટેન્ડર જાહેર
Vadodara News : યોગ્ય લાયકાત ધરાવતા ઇજારદારો પાસેથી 1થી 11 કામ માટે ટેન્ડરના ભાવપત્રક મગાવાયા છે. આ કામોની અંદાજીત કિંમત 10.43 લાખ રુપિયાથી 110.91 લાખ રુપિયા છે.
Follow us on
વડોદરામાં ગોત્રીમાં આવેલા પ્રોજેક્ટ ઇમ્પ્લીટેશન યુનીટના GMERS હોસ્પિટલ એન્ડ કોલેજ કેમ્પસના અધિક ઇજનેર દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઇજારદારો પાસેથી 1થી 11 કામ માટે ટેન્ડરના ભાવપત્રક મગાવાયા છે. આ કામોની અંદાજીત કિંમત 10.43 લાખ રુપિયાથી 110.91 લાખ રુપિયા છે. જે કામ ઓનલાઇન ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડર માગવામાં આવ્યા છે.
આ 1થી 11 કામના ટેન્ડરના દસ્તાવેજો વેબ સાઇટ www.nprocure.com ઉપર 16 મે 2023ના સાંજે 6 કલાક સુધી જોવા મળી શકશે. આ કામ માટેની ટેન્ડર ફી , ઇએમડી વગેરે ઓરીજનલ ડોક્યુમેન્ટ ઓનલાઇન સ્કેન કરી અપલોડ કરવાના અને 7 દિવસમાં આરપીએડીથી મોકલવાના રહેશે.