AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ અને ઈલે. મિકે. વિભાગના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની અંદાજીત કિંમત કેટલી

Vadodara News : વડોદરા મહાનગરપાલિકામાં યોગ્ય વિભાગ તેમજ શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઇજારદારો પાસેથી તથા સરકારી/અર્ધ સરકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઇજારદારો પાસેથી નીચે જણાવેલા કામ માટે ભાવપત્રો મગાવવામાં આવ્યા છે.

Tender Today: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ અને ઈલે. મિકે. વિભાગના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની અંદાજીત કિંમત કેટલી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:52 PM
Share

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ અને ઈલે.મિકે. વિભાગના કામો માટે ઈ ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં યોગ્ય વિભાગ તેમજ શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઈજારદારો પાસેથી તથા સરકારી/અર્ધ સરકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઈજારદારો પાસેથી નીચે જણાવેલા કામ માટે ભાવપત્રો મગાવવામાં આવ્યા છે. ઈજારદારે ભાવપત્રો પ્રી-ક્વોલીફીકેશન બીડ અને પ્રાઇસ બીડ મૂળ ભાવપત્ર સાથે અલગ સીલ કવરમાં મોકલાવાના રહેશે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની અંદાજીત કિંમત કેટલી

ડ્રેનેડ વિભાગના ટેન્ડરની અંદાજીત રકમ 41,89,80,600 રુપિયા છે. તો ઇલે. મિકે. વિભાગના ટેન્ડરની અંદાજીત રકમ 1,85,00,000 રુપિયા છે. આ કામોના ટેન્ડર ફોર્મ તથા વિસ્તૃત માહિતી જે તે સંબંધિત વિભાગમાંથી www.vmc.gov.in વેબસાઇટ પરથી મળી રહેશે. કોઇપણ ભાવપત્ર મંજુર કે નામંજુર કરવાની અબાધિત સત્તા મ્યુનિસિપલ કમિશનરની રહેશે.

Follow Us
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
g clip-path="url(#clip0_868_265)">