AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સિવિલ કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ

Vadodara News : માન્ય ઇજારદારો પાસેથી સિવિલ કામોના ટેન્ડર ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી મગાવવામાં આવ્યા છે. આ કામની વિગતવાર માહિતી વડોદરામાં અકોટામાં આવેલી અકોટા રેલવે પોલીસ લાઇનની વિભાગની કચેરીમાંથી મળી રહેશે.

Tender Today : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સિવિલ કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 12:23 PM
Share

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, વડોદરા દ્વારા ટેન્ડર મગાવવામાં આવ્યુ છે. માન્ય ઇજારદારો પાસેથી સિવિલ કામોના ટેન્ડર ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી મગાવવામાં આવ્યા છે. આ કામની વિગતવાર માહિતી વડોદરામાં અકોટામાં આવેલી અકોટા રેલવે પોલીસ લાઇનની વિભાગની કચેરીમાંથી મળી રહેશે. આ સાથે જ વધુ વિગતો વેબસાઇટ www.statetenders.gujarat.gov.in તથા www.gsphc.gujarat.gov.in પરથી મળી રહેશે.

આ પણ  વાંચો-Tender Today : બાયડની તાલુકા પંચાયતની બિલ્ડિંગના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આ ટેન્ડર ઓનલાઇન ઉપલબ્ધ થવાની તારીખ 21 એપ્રિલ 2023 છે. ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 4 મે 2023 સાંજ 6 કલાક સુધીની છે. જરુરી દસ્તાવેજો, બાનાની રકમ તથા ટેન્ડર ફી રજુ કરવાની છેલ્લી તારીખ 8 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. આ કામ અંગેની વધુ વિગતો કામ કાજના દિવસો દરમિયાન ઉપરોકત કચેરીનો સંપર્ક સાધવાથી મળી શકશે.

ઇ-ટેન્ડર માટે નિવિદામાં તથા ટેન્ડરમાં માગ્યા મુજબના તમામ ઓરીજીનલ દસ્તાવેજો તેમજ ટેન્ડર ફી અને EMD ઓનલાઇન ટેન્ડર સબમીટ કરવાની છેલ્લી તારીખ સુધીમાં સ્કેન કરવાના રહેશે. ફિઝીકલ દસ્તાવેજો હાર્ડકોપીમાં નિયત સમયમાં મોકલવાના રહેશે.

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
g clip-path="url(#clip0_868_265)">