Tender Today : કરજણ નગરપાલિકામાં સ્વામી વિવેકાનંદ તળાવના નવીનીકરણના કામનું ટેન્ડર જાહેર

આ કામના અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 99 લાખ 83 હજાર 928 રુપિયા છે. તો ટેન્ડરની બાનાની રકમ 99 હજાર 840 રુપિયા છે.

Tender Today : કરજણ નગરપાલિકામાં સ્વામી વિવેકાનંદ તળાવના નવીનીકરણના કામનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Jul 11, 2023 | 11:04 AM

Vadodara : વડોદરા જિલ્લામાં આવેલી કરજણ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે ઓનલાઇન ટેન્ડર (Tender ) મગાવવામાં આવ્યુ છે. આ કામના અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 99 લાખ 83 હજાર 928 રુપિયા છે. તો ટેન્ડરની બાનાની રકમ 99 હજાર 840 રુપિયા છે. ટેન્ડર ફી 2400 રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની તારીખ 12 જુલાઇ 2023થી 26 જુલાઇ 2023 સાંજે 8 કલાક સુધીની છે.

આ પણ વાંચો-  Tender Today: ભરુચમાં બાદલપુર ખાડી પર નવો બ્રિજ બનાવવા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ 5 ઓગસ્ટ 2023 બપોરે 12 કલાકની છે. ટેન્ડરની વધુ વિગતો નગરપાલિકા કચેરીએ ઓફિસ સમય દરમિયાન જોવા મળશે. તેમજ ટેન્ડર ઓનલાઇન https://www.nprocure.com વેબસાઇટ ઉપર જોવા મળશે. આ ટેન્ડરની વધુ વિગત www.statetenders.gujarat.gov.in માહિતી નિયમકની વેબ સાઇટ પર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો