Vadodara : ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (Narmada Water Resources, Water Supply and Kalpsar Division) દ્વારા લાખો રુપિયાનું ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. CCTV સર્વેલન્સ સિસ્ટમ પ્રોવાઇડ અને ઇન્સ્ટોલેશન, ફાયર સેફ્ટી અરેન્જમેન્ટ, બુમ બેરિયર, આઇપીબીએક્ષ એન્ડ કોમ્યુનીકેશન સિસ્ટમ, વોકીટોકી એન્ડ એસેસ કંટ્રોલ સિસ્ટમ એન્ડ રીલેટેડ વર્ક્સ ઇન્ક્લુડિંગ AMC એટ પાનમ ડેમ સહિતના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે.
આ ટેન્ડર માટેની અંદાજીત રકમ 84,93,366.72 રુપિયા છે. તો પ્રી-બીડ મીટિંગની તારીખ 5 ઓગસ્ટ 2023ના બપોરે 12 કલાકની છે. તો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023 બપોરે 4 કલાક સુધીની છે. કાર્યપાલક ઇજનેરનું સરનામું- કાર્યપાલક ઇજનેરની કચેરી, સિં.યાં.વિભાગ નંબર-1, ઇ-814, કુબેરભવન,કોઠી કંપાઉન્ડ, રાવપુરા, વડોદરા છે. વધુ વિગતો વેબસાઇટ www.nprocure.com પરથી ડાઉનલોડ કરી શકાશે અને માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in પર જોઇ શકાશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો