સેનાના નિવૃત કર્મચારી પર મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ, સૈનિકે આરોપને નકારી જાહેર કર્યા CCTV ફૂટેજ

|

May 10, 2019 | 9:17 AM

પૂર્વ સૈનિક દિનેશ પ્રસાદેની પેથોલોજી લેબમાં કામ કરતી મહિલાએ તેમના પર છેડતીનો આરોપ લગાવ્યો. ત્યારબાદ મહિલાના પતિએ સેનાના નિવૃત કર્મીને માર માર્યો હતો અને લેબમાં તોડફોડ કરી હતી.  વડોદરાના માણેજા વિસ્તારમાં સેનાના નિવૃત કર્મચારી પર છેડતીનો આરોપ લાગ્યો છે. પૂર્વ સૈનિક દિનેશ પ્રસાદેની પેથોલોજી લેબમાં કામ કરતી મહિલાએ આ આરોપ લગાવ્યો છે. ત્યારબાદ  મહિલાના પતિએ […]

સેનાના નિવૃત કર્મચારી પર મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ, સૈનિકે આરોપને નકારી જાહેર કર્યા CCTV ફૂટેજ

Follow us on

પૂર્વ સૈનિક દિનેશ પ્રસાદેની પેથોલોજી લેબમાં કામ કરતી મહિલાએ તેમના પર છેડતીનો આરોપ લગાવ્યો. ત્યારબાદ મહિલાના પતિએ સેનાના નિવૃત કર્મીને માર માર્યો હતો અને લેબમાં તોડફોડ કરી હતી. 

વડોદરાના માણેજા વિસ્તારમાં સેનાના નિવૃત કર્મચારી પર છેડતીનો આરોપ લાગ્યો છે. પૂર્વ સૈનિક દિનેશ પ્રસાદેની પેથોલોજી લેબમાં કામ કરતી મહિલાએ આ આરોપ લગાવ્યો છે. ત્યારબાદ  મહિલાના પતિએ સેનાના નિવૃત કર્મીને માર માર્યો હતો સાથે જ પેથોલોજી લેબમાં પણ મહિલાના પતિએ તોડફોડ કરી હતી.

TV9 Gujarati

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

ત્યારે બીજી તરફ પૂર્વ સૈનિક દિનેશપ્રસાદે મહિલાના આરોપોને નકારી CCTV ફૂટેજ જાહેર કર્યા છે. આ CCTVમાં મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવતી દેખાય છે. CCTV ફૂટેજમાં પેથોલોજી લેબમાં તોડફોડ કરતા દ્રશ્યો પણ જોવા મળે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article