વડોદરા: ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 લોકોના મોત, અન્ય લોકો ઈજાગ્રસ્ત

|

Jan 11, 2020 | 7:11 AM

વડોદરાના પાદરાના ગવાસદ ગામ પાસે કંપનીમાં બ્લાસ્ટ થયો છે. એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મોત થયા છે. બ્લાસ્ટમાં 7થી8 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરા સહિત આજબાજુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા […]

વડોદરા: ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 લોકોના મોત, અન્ય લોકો ઈજાગ્રસ્ત

Follow us on

વડોદરાના પાદરાના ગવાસદ ગામ પાસે કંપનીમાં બ્લાસ્ટ થયો છે. એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મોત થયા છે. બ્લાસ્ટમાં 7થી8 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરા સહિત આજબાજુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ માટે 5થી વધુ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી છે. સ્થાનિક પોલીસ વિભાગ ઘટન સ્થળે આવી પહોંચ્યું છે અને કંપની બહાર મોટા પ્રમાણમાં લોકોના ટોળા જામ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article