વડોદરામાં પોલીસને નિશાન બનાવીને હુમલા બાદ સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી

|

Dec 20, 2019 | 11:26 AM

અમદાવાદ બાદ વડોદરામાં પણ તોફાનીઓ પોલીસને નિશાન બનાવીને હુમલા કરી રહ્યા છે. પોલીસ તોફાનીઓ સામે પૂરા સંયમથી કામ કરી રહી છે પરંતુ તોફાનીઓને માત્ર હિંસા ફેલાવવામાં રસ છે અને હજુ પણ પોલીસ હુમલા કરી રહી છે. ત્યારે પોલીસે સ્વબચાવ માટે ગોળીબાર કરવાની ફરજ પડી છે. વડોદરામાં સીટી પોલીસ ઇન્સપેક્ટર ડી.જે સોસા આજે હાથીખાના ખાતે ફરજ […]

વડોદરામાં પોલીસને નિશાન બનાવીને હુમલા બાદ સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી

Follow us on

અમદાવાદ બાદ વડોદરામાં પણ તોફાનીઓ પોલીસને નિશાન બનાવીને હુમલા કરી રહ્યા છે. પોલીસ તોફાનીઓ સામે પૂરા સંયમથી કામ કરી રહી છે પરંતુ તોફાનીઓને માત્ર હિંસા ફેલાવવામાં રસ છે અને હજુ પણ પોલીસ હુમલા કરી રહી છે. ત્યારે પોલીસે સ્વબચાવ માટે ગોળીબાર કરવાની ફરજ પડી છે. વડોદરામાં સીટી પોલીસ ઇન્સપેક્ટર ડી.જે સોસા આજે હાથીખાના ખાતે ફરજ પર હતા.

આ પણ વાંચોઃ CAAના વિરોધમાં ભરૂચની જુમ્મા મસ્જીદ ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે તોફાનીઓએ તેમના પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો હતો. આ વખતે પીઆઇને તોફાનીઓથી પોતાની જાતને બચાવવા માટે તોફાનીઓ સામે બંદૂક તાકવી પડી હતી. પીઆઇ સોસાએ તોફાનીઓને તોફાન ન કરવા અપીલ કરી હતી તેમ છતાં તોફાનીઓએ તેમની હરકત ચાલું રાખતા પીઆઇ સોસાને આખરે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article