વડોદરામાં કોર્પોરેશન અને પોલીસની સયુંકત કામગીરી, કોરોનાના નિયમોના ભંગ બદલ 9 મોલ અને 150 કરતા વધારે દુકાન સીલ

|

Nov 30, 2020 | 7:32 AM

વડોદરામાં સતત બીજા દિવસે કોર્પોરેશન અને પોલીસ દ્વારા ૯ મોલ અને ૧૫૦ દુકાનો તેમજ 100 જેટલી લારીઓને પોલીસ દ્વાર સીલ કરવામાં આવી હતી. ઓશિયામોલ, ડી માર્ટ, બંસલ તેમાં સેવન સીઝને પણ સીલ કરવામાં આવ્યા હતા. કોરોનાના નિયમોનો ભંગ બદલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ સંદર્ભની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.   Web Stories […]

વડોદરામાં કોર્પોરેશન અને પોલીસની સયુંકત કામગીરી, કોરોનાના નિયમોના ભંગ બદલ 9 મોલ અને 150 કરતા વધારે દુકાન સીલ

Follow us on

વડોદરામાં સતત બીજા દિવસે કોર્પોરેશન અને પોલીસ દ્વારા ૯ મોલ અને ૧૫૦ દુકાનો તેમજ 100 જેટલી લારીઓને પોલીસ દ્વાર સીલ કરવામાં આવી હતી. ઓશિયામોલ, ડી માર્ટ, બંસલ તેમાં સેવન સીઝને પણ સીલ કરવામાં આવ્યા હતા. કોરોનાના નિયમોનો ભંગ બદલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ સંદર્ભની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article