વડોદરાના એક કોર્પોરેટરે કર્યું જનતા માટે એવું કામ જેને કરવાની હિંમત મોદી, યોગી, માયાવતીથી લઈને રાહુલ ગાંધીએ પણ ક્યારેય નથી બતાવી

|

Feb 08, 2019 | 2:29 PM

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સીલર અજીત દધીચ પ્રજાના પ્રશ્નને લઇને ગટરમાં ઉતર્યા હતા. જોકે આ મામલે અજીત દધીચને પુછવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે અધિકારીઓ પ્રજાની કે પછી કાઉન્સીલરોની ફરિયાદ સાંભળતા નથી અને પ્રજાના પ્રશ્નો દુર ન થતા તેઓએ આમ કરવુ પડ્યુ હતુ. જુઓ VIDEO :  Web Stories View more કેરીના પાનનું પાણી […]

વડોદરાના એક કોર્પોરેટરે કર્યું જનતા માટે એવું કામ જેને કરવાની હિંમત મોદી, યોગી, માયાવતીથી લઈને રાહુલ ગાંધીએ પણ ક્યારેય નથી બતાવી
Councillor cleans drainage

Follow us on

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સીલર અજીત દધીચ પ્રજાના પ્રશ્નને લઇને ગટરમાં ઉતર્યા હતા. જોકે આ મામલે અજીત દધીચને પુછવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે અધિકારીઓ પ્રજાની કે પછી કાઉન્સીલરોની ફરિયાદ સાંભળતા નથી અને પ્રજાના પ્રશ્નો દુર ન થતા તેઓએ આમ કરવુ પડ્યુ હતુ.

જુઓ VIDEO : 

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

TV9 Gujarati

 

[yop_poll id=1219]

વધુમાં તેઓએ જણાવ્યું કે પીવાના પાણીની લાઇન અને ગટરની લાઇન ડેમેજ હતી અને તેના કારણે પીવાનુ પાણી દુષિત આવતુ હતુ અને લોકો બિમારીનો શિકાર બનતા હતા તેથી અધિકારીઓએ તેમની વાત ન સાંભળતા આખરે ગટરમાં ઉતરવાનો વારો આવ્યો હતો. જોકે પ્રજા માટે તેમને ગટરમાં ઉતરતા કોઈ જ શરમ નથી તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:09 pm, Fri, 8 February 19

Next Article