વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ કેડીલા પોહ્ચ્યા, ઝાયકોવ ડી રસી પરના પ્રેઝન્ટેશનની શરૂઆત

|

Nov 28, 2020 | 11:01 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ ખાતે પોહચી ગયા છે અને તેમને રસી વિશેની વિગતો મેળવવાની શરૂઆત કરી છે. આ સંદર્ભનું પ્રેઝન્ટેશન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. અહી વૈજ્ઞાનિકો સાથે તે ચર્ચા કરશે અને ઝાયકોવ ડી રસી બની છે તેની અસરકારકતા સાથે જ તેના તબક્કા પર પણ ચર્ચા કરશે.   Web Stories View more આજનું રાશિફળ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ કેડીલા પોહ્ચ્યા, ઝાયકોવ ડી રસી પરના પ્રેઝન્ટેશનની શરૂઆત

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ ખાતે પોહચી ગયા છે અને તેમને રસી વિશેની વિગતો મેળવવાની શરૂઆત કરી છે. આ સંદર્ભનું પ્રેઝન્ટેશન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. અહી વૈજ્ઞાનિકો સાથે તે ચર્ચા કરશે અને ઝાયકોવ ડી રસી બની છે તેની અસરકારકતા સાથે જ તેના તબક્કા પર પણ ચર્ચા કરશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article