Uttarayan 2021: ઉત્તરાયણ પર્વ પર રાયપુર માર્કેટમાં જામ્યો ખરીદીનો માહોલ

Rahul Vegda
| Edited By: | Updated on: Jan 12, 2021 | 9:15 PM

ઉતરાયણ (Uttarayan) પર્વને લઈને ખરીદીનો માહોલ જામ્યો છે. રાયપુર માર્કેટમાં પતંગની ધૂમ ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે.

ઉતરાયણ (Uttarayan) પર્વને લઈને ખરીદીનો માહોલ જામ્યો છે. રાયપુર માર્કેટમાં પતંગની ધૂમ ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉજવણીમાં સરકારે એક ખાસ માર્ગદર્શિકા બનાવી છે તેમ છતાં લોકોમાં ઉતરાયણની ઉજવણીને લઈને ઉત્સાહ ઓછો થયો નથી.

 

 

આ પણ વાંચો: શું વેક્સિન પસંદ કરવાનો મળશે વિકલ્પ? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો આ જવાબ

g clip-path="url(#clip0_868_265)">