VIDEO: બેભાન થયેલા દીપડાને જોઈને લોક ફોટા પાડી રહ્યા હતા, એવામાં દીપડાએ અચાનક કર્યો હુમલો

|

Aug 20, 2019 | 7:03 AM

પશ્મિમ બંગાળના અલીપુરદારમાં એક ગામમાં ઘાયલ થયેલો દીપડો આવી પહોંચ્યો હતો. આ દીપડો જમીન પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. ત્યારે કેટલાક લોકો આ દીપડાનો ફોટો પાડી રહ્યા હતા. જો કે અચાનક આ દીપડાએ ફોટો પાડનારા લોકો પર હુમલો કરતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દીપડાના હુમલામાં એક વ્યક્તિ ઘાયલ […]

VIDEO: બેભાન થયેલા દીપડાને જોઈને લોક ફોટા પાડી રહ્યા હતા, એવામાં દીપડાએ અચાનક કર્યો હુમલો

Follow us on

પશ્મિમ બંગાળના અલીપુરદારમાં એક ગામમાં ઘાયલ થયેલો દીપડો આવી પહોંચ્યો હતો. આ દીપડો જમીન પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. ત્યારે કેટલાક લોકો આ દીપડાનો ફોટો પાડી રહ્યા હતા. જો કે અચાનક આ દીપડાએ ફોટો પાડનારા લોકો પર હુમલો કરતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દીપડાના હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. બાદમા આ દીપડાને પાંજરે પૂરી સારવાર માટે લઇ જવાયો છે. અને સારવાર થઇ ગયા બાદ તેને જંગલમાં છોડી મુકાશે.

આ પણ વાંચો: વલસાડઃ ભીલાડ ચેકપોસ્ટ પાસેથી 60 કિલો ગાંજા સાથે 5 શખ્સોની ધરપકડ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article