Tractor Rally: જામજોધપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, 50 જેટલા ખેડૂતોની અટકાયત

Tractor Rally: જામજોધપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, 50 જેટલા ખેડૂતોની અટકાયત

| Edited By: | Updated on: Jan 26, 2021 | 9:20 PM

દિલ્લીના ખેડૂત આંદોલનના ટ્રેક્ટર રેલીના સમર્થનમાં જામનગરના જામજોધપૂર (Jamnagar, Jamjodhpur)ના ખેડૂતો પણ ટ્રેક્ટર રેલી (tractor rally) કરીને સમર્થનમાં આવ્યા હતા.

દિલ્લીના ખેડૂત આંદોલનના ટ્રેક્ટર રેલીના સમર્થનમાં જામનગરના જામજોધપૂર (Jamnagar, Jamjodhpur)ના ખેડૂતો પણ ટ્રેક્ટર રેલી (tractor rally) કરીને સમર્થનમાં આવ્યા હતા. નવા ઘડાયેલા કૃષિ કાયદાનો વિરોધ કરતાં આ ટ્રેક્ટર રેલી કોઈ પણ મંજૂરી વગર આયોજિત કરી હતી, જેને લઈને પોલીસે 50 કરતાં વધારે ખેડૂતોની ટ્રેક્ટર સહિત અટકાયત કરી હતી.

 

 

આ પણ વાંચો: Singapore : કૃત્રિમ ગર્ભધાન કરી સિંહણે આપ્યો સિંબાને જન્મ, ઝુએ કર્યો વિડીયો પ્રકાશિત