Gujarat : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો

|

Aug 02, 2021 | 12:02 PM

નર્મદાની જળસપાટીમાં 4 સેમીનો ઘટાડો થયો છે. નર્મદા ડેમની સપાટીની વાત કરવમાં આવે તો હાલ, 4400.94 mcm સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

Gujarat : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો નોંધાયો
the surface of sardar sarovar narmada dam decreased by 4 cm

Follow us on

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 23,035 ક્યુસેક પાણીની આવક થઈ હતી.જ્યારે પાણીની જાવક 8,980 ક્યુસેક જેટલી નોંધાય છે.જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો થયો છે.ઉલ્લેખનીય છે કે,નર્મદા ડેમની (Narmda Dam) મહત્તમ સપાટી 138.68 મીટર છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઉલ્લેખનીય છે કે,વરસાદી માહોલ વચ્ચે પણ નર્મદા ડેમની (Narmda Dam) સપાટીમાં 4 સેમી નો ઘટાડો નોંધાયો છે. આ સરદાર સરોવર ડેમ દ્વારા આસપાસના અનેક ગામોને પાણી પહોંચાડવામાં આવે છે.ત્યારે ચોમાસાની સિઝન દરમિયાન જ પાણીની જાવક વધતા સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે.નર્મદા ડેમની મહતમ સપાટીની વાત કરવામાં આવે તો  138.68 મીટર છે.

 

 

આ પણ વાંચો: RAJKOT : આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ, પીઢ નેતા વજુભાઈ વાળા સાથે કરી મુલાકાત

આ પણ વાંચો: VADODARA : સ્વીટી પટેલના ભાઈએ સ્વીટીના બે વર્ષના પુત્રની કસ્ટડી માટે DGP સમક્ષ અરજી કરી

Published On - 10:58 am, Mon, 2 August 21

Next Article