VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ

|

Jul 08, 2019 | 1:45 PM

ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે થતા શ્રમિકોના મોત પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે પ્રોટેક્ટિવ ગિયર્સ વગર ગટર કે ભૂગર્ભના ટાંકામાં ઉતરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્કેવેન્જિંગની પ્રવૃત્તિ રોકવા માટે પણ આદેશ આપ્યો છે. આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું Web Stories View more […]

VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ

Follow us on

ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે થતા શ્રમિકોના મોત પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે પ્રોટેક્ટિવ ગિયર્સ વગર ગટર કે ભૂગર્ભના ટાંકામાં ઉતરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્કેવેન્જિંગની પ્રવૃત્તિ રોકવા માટે પણ આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સાથે NGO અને સ્વૈચ્છિક સંસ્થાઓને મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રવૃત્તિ રોકવાનો અને તેના વિશે સરકારને જાણ કરવા કહ્યું છે. હાઈકોર્ટે આ મામલે સરકારને 3 અઠવાડિયામાં લેવાયેલા પગલાનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરાના ડભોઈ તાલુકામાં ખાળકૂવો સાફ કરતા સાત મજૂરોના મોત થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article