સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન હોલના બાંધકામમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ગાંધીનગરથી ટીમ પહોંચી

|

Dec 25, 2019 | 9:50 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન હોલના બાંધકામમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા ગાંધીનગરથી એક ટીમ પહોંચી. ગુજરાત જાહેર હિસાબ સમિતિના ચેરમેન પૂંજા વંશની સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, મોહન રાઠવા, નિરંજન પટેલ પહોંચ્યા છે. આ ટીમ 1.68 કરોડના ખર્ચ છતાં 10 વર્ષથી અધૂરા રહેલા કોન્વોકેશન હોલની સ્થળ તપાસ કરશે. આ હોલના બાંધકામ પેટે સિન્ડિકેટ બેઠકમાં વધુ 74 લાખ મંજૂર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન હોલના બાંધકામમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ગાંધીનગરથી ટીમ પહોંચી

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન હોલના બાંધકામમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા ગાંધીનગરથી એક ટીમ પહોંચી. ગુજરાત જાહેર હિસાબ સમિતિના ચેરમેન પૂંજા વંશની સાથે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, મોહન રાઠવા, નિરંજન પટેલ પહોંચ્યા છે. આ ટીમ 1.68 કરોડના ખર્ચ છતાં 10 વર્ષથી અધૂરા રહેલા કોન્વોકેશન હોલની સ્થળ તપાસ કરશે. આ હોલના બાંધકામ પેટે સિન્ડિકેટ બેઠકમાં વધુ 74 લાખ મંજૂર કરાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

આ પણ વાંચોઃ પૂર્વ PM અટલજીની 95મી જન્મજ્યંતી, PM મોદી અને રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO

જે બાદ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય ડૉ. હરદેવસિંહ જાડેજાએ તપાસની રજૂઆત કરી હતી. આ હોલનું બાંધકામ દાતાના ફંડમાંથી કરવાનું હતું. પરંતુ ટેન્ડર પ્રક્રિયા વિના જ બારોબાર કામ શરૂ કરાયા હતા. સૌરાષ્ટ યુનિવર્સિટીના તત્કાલિન કુલપતિ કમલેશ જોશીપુરા અને કુલનાયક કલ્પક ત્રિવેદીના સમયગાળામાં ભ્રષ્ટાચાર થયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 9:13 am, Wed, 25 December 19

Next Article