VIDEO: રાજકોટ રામપરની નદીમાં એક કાર તણાઈ, 2 મહિલાઓના મોત એક મહિલાની શોધખોળ ચાલુ

|

Sep 29, 2019 | 6:49 AM

રાજકોટના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા એક મોટી દૂર્ઘટના બની છે. રામપરની નદીમાં એક કાર તણાઈ હતી, કારમાં સવાર બે મહિલાઓના મોત નિપજ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં […]

VIDEO: રાજકોટ રામપરની નદીમાં એક કાર તણાઈ, 2 મહિલાઓના મોત એક મહિલાની શોધખોળ ચાલુ

Follow us on

રાજકોટના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા એક મોટી દૂર્ઘટના બની છે. રામપરની નદીમાં એક કાર તણાઈ હતી, કારમાં સવાર બે મહિલાઓના મોત નિપજ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે એક મહિલાની શોધખોળ હજુ ચાલી રહી છે. આ ઉપરાંત એક વ્યક્તિને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બચાવી લીધો છે. મહત્વનું છે કે લગ્ન પ્રસંગમાં કારમાં સવાર થઈ એક પરિવાર જઈ રહ્યો હતો. જ્યાં કાર નદીમાં તણાઈ ગઈ હતી. જે બાદ આ દૂર્ઘટના બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article