Surendranagar ની દૂધરેજ નગરપાલિકામાં બંધ સ્ટ્રીટ લાઇટ મુદ્દે આપના કાર્યકરોનો હોબાળો

|

Jul 31, 2021 | 2:50 PM

નગરપાલિકાએ લાખો રૂપિયાનું વીજબિલ ભર્યું ન હોવાના કારણે છેલ્લા બે દિવસથી શહેરી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો(Street Light) બંધ છે. સુરેન્દ્રનગર GEBએ સ્ટ્રીટલાઈટોના કનેક્શન કાપી નાખ્યા છે. જેના લીધે શહેરીજનોને મુશ્કેલી પડી રહી છે.

સુરેન્દ્રનગર(Surendranagar)ની દૂધરેજ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. જેમાં=ને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા હતા. પરંતુ પાલિકા પ્રમુખે તેમની વાત ન સાંભળતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવી દીધો હતો. તેમજ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ AAPના કાર્યકરોએ રામધૂન બોલાવી અને થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

 

આ પણ વાંચો : Simple Tips Big Benefits: આ રીતે સાફ રાખો તમારું ગળું, અવાજ અને સ્વાસ્થ્ય બંનેમાં મળશે લાભ

આ પણ વાંચો : Bigg Boss OTT: કન્ફર્મ થયું પહેલું નામ, આ ફેમસ સિંગર શોમાં રેલાવશે સુર કે પાડશે દહાડ?

 

Next Video