Surendranagar : શરૂઆતી વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, પાક નિષ્ફળ જવાની ભીતિ

|

Aug 07, 2021 | 3:58 PM

વાવણી કર્યા બાદ ખેડૂતો(Farmers)હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પર આફત આવી પડી છે. પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

સુરેન્દ્રનગર ( Surendranagar ) જિલ્લામાં શરૂઆતી વરસાદ બાદ વરસાદના કોઈ જ એંધાણ નથી. વાવણી કર્યા બાદ ખેડૂતો(Farmers)હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પર આફત આવી પડી છે. પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. જો આગામી અઠવાડીયામાં વરસાદ નહી આવે તો વાવેતર કરાયેલો પાક સંપૂર્ણ નષ્ટ થવાની સંભાવના છે. મોંઘા ભાવના ખાતર, બિયારણ ખરીદીને દેવાના ડુંગરમાં દબાયેલા ખેડૂતોનો કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના રસીકરણની શ્રેષ્ઠ કામગીરી ,કોરોના કાળમાં પણ વિકાસ કાર્યો ચાલુ રહ્યા : અમિત શાહ

આ પણ વાંચો : Health Tips : વૃદ્ધાવસ્થામાં પણ કેવી રીતે જાળવી રાખશો આરોગ્ય ? વાંચો આ પાંચ ટિપ્સ

Next Video