સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના અગરિયાઓ પરેશાન, નર્મદા કેનાલનું પાણી અગરમાં ફરી વળતા નારાજગી

|

Aug 20, 2021 | 5:33 PM

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓને મોટા પાયે નુકસાન થયું છે. પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે. અંદાજે ૧૦ કિલોમીટર વિસ્તારમાં મીઠાના પટ્ટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. ખારાઘોડા, દેગામ, સુલતાનપુર સહિતના ગામોમાં મીઠાના પટ્ટામાં પાણી ફરી વળ્યું છે. અંદાજે 200થી વધુ મીઠાના પટ્ટામાં નર્મદા કેનાલનું પાણી ફરી […]

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના અગરિયાઓ પરેશાન, નર્મદા કેનાલનું પાણી અગરમાં ફરી વળતા નારાજગી

Follow us on

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓને મોટા પાયે નુકસાન થયું છે. પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે. અંદાજે ૧૦ કિલોમીટર વિસ્તારમાં મીઠાના પટ્ટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. ખારાઘોડા, દેગામ, સુલતાનપુર સહિતના ગામોમાં મીઠાના પટ્ટામાં પાણી ફરી વળ્યું છે. અંદાજે 200થી વધુ મીઠાના પટ્ટામાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે. જેને કારણે અગરિયાઓની હાલત કફોડી બની છે. અવાર-નવાર નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓમાં રોષ છવાયો છે.

 


Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Published On - 3:53 pm, Sat, 28 November 20

Next Article