SURAT : જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ, બાળગોપાલના વાઘાથી માંડીને હિંડોળાની ખરીદી

|

Aug 06, 2021 | 8:41 AM

આ વર્ષે ભગવાન માટે વિવિધ પ્રકારની ગાદીઓએ પણ આકર્ષણ જગાવ્યું છે. રૂ.500 થી લઈને રૂ.3000 સુધીની ગાદીઓ લોકો ખરીદી રહ્યા છે.

SURAT : કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ લોકોએ અત્યારથી જ શરૂ કરી દીધી છે. જન્માષ્ટમીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં કાન્હાને પારણે ઝુલાવવા ભક્તો તેમના વાઘાથી માંડીને હિંડોળાની ખરીદી કરી રહ્યા છે. જો કે આ વખતે બજારમાં કાન્હાના વાઘાની સાથે વિવિધ પ્રકારના હીંચકાઓ જોવા મળી રહે છે, તેમજ આ વર્ષે ભગવાન માટે વિવિધ પ્રકારની ગાદીઓએ પણ આકર્ષણ જગાવ્યું છે. રૂ.500 થી લઈને રૂ.3000 સુધીની ગાદીઓ લોકો ખરીદી રહ્યા છે.

આ પણ વાંચો : KUTCH : કચ્છના 45 સહીત રાજ્યના વધુ 1400 ગામોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ

આ પણ વાંચો : BHAVNAGAR : શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું, સર.ટી. હોસ્પિટલમાં દૈનિક ઓપીડી 1400એ પહોચી

Next Video