Surat : બિલ્ડરે લીધેલી પ્રોજેક્ટ લોન ભરપાઇ ન કરતાં 42 ફ્લેટ ધારકો ઘરવિહોણા બન્યા

|

Jul 31, 2021 | 4:55 PM

સુરતના એક બિલ્ડરે લીધેલી પ્રોજેકટ લોન(Loan) નહિ ભરતા ફ્લેટધારકો ઘરવિહોણા બન્યા છે. જેમાં મોટા વરાછામાં હેતવી હાઇટ્સના બિલ્ડરોએ પ્રોજેકટ પર લીધેલી લોન નહીં ભરતા કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત(Surat) માં નવા ફ્લેટ ખરીદતા લોકો માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના એક બિલ્ડરે લીધેલી પ્રોજેકટ લોન(Loan) નહિ ભરતા ફ્લેટધારકો ઘરવિહોણા બન્યા છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ મોટા વરાછામાં હેતવી હાઇટ્સના બિલ્ડરોએ પ્રોજેકટ પર લીધેલી લોન નહીં ભરતા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બિલ્ડરોએ ખાનગી ફાયનાન્સ કંપની પાસેથી લીધી લોન લીધી હતી. તેમજ બિલ્ડરે લોન નહીં ભરતા ફાઇનાન્સ કંપનીએ કોર્ટનો ઓર્ડર લઈને 42 ફ્લેટ સીલ કર્યા છે. જેના લીધે હાલ તો આ 42 ફ્લેટધારકો થયા ઘર વિહોણા થયા છે.

આ પણ વાંચો: Monsoon Session 2021 : નવ દિવસમાં માત્ર આઠ કલાક ચાલી રાજ્યસભાની કાર્યવાહી, જાણો સંસદમાં કેટલા બિલ થયા પસાર

આ પણ વાંચો : China: ચીટર ચીનનો તાલિબાની નિર્ણય, તિબેટમાં બહાર પાડ્યો ફતવો, ઘર દીઠ એક વ્યક્તિની PLAમાં ભરતી ફરજિયાત

Next Video