Breaking News: સુરતમાં રાંદેર વિસ્તારમાં મહિલાએ બે બાળકો સાથે કર્યો સામૂહિક આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

Surat: સુરતના રાંદેર વિસ્તારમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મહિલાએ બે બાળકો સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાઉસિંગ બોર્ડમાં રહેતી 35 વર્ષિય મહિલાએ બે બાળક સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

| Edited By: | Updated on: Sep 03, 2023 | 7:37 PM

Surat: સુરતના રાંદેર વિસ્તારમાં મહિલાએ બાળક સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 35 વર્ષિય રીટા ચોરસિયાએ 11 વર્ષની પુત્રી અને 5 વર્ષા પુત્ર સાથે આપઘાત કરી લીધો છે. મહિલાના આપઘાતનું કારણ સામે આવ્યુ નથી. રાંદેર પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે. જો કે મહિલાએ ક્યા કારણોસર આ પગલુ ભર્યુ તે જાણવા મળી શક્યુ નથી.

પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ ગૃહકંકાસ હોવાનુ સામે આવ્યુ છે. મહિલાનું નામ રીરાદેવી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ પણ વાંચો: સાળંગપુર વિવાદઃ મોગલ ધામના મહંત મણીધર બાપુએ બંને સમાજના યુવાનોને શાંતિ જાળવવા માટે કરી અપીલ, જુઓ Video

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:58 pm, Sun, 3 September 23