સુરતની એક સરકારી શાળામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીઓ બેઠી ધરણા પર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર વિરોધ દર્શાવ્યો, જુઓ VIDEO

|

Jun 07, 2019 | 10:40 AM

સુરતના પાંડેસરામાં આવેલી સરકારી શાળામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીઓએ ધરણા પ્રદર્શન કર્યા હતા. વિદ્યાર્થિનીઓ માટે ચાલતી સુમન શાળામાં પ્રવેશ ન મળતા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરી હતી. પાંડેસરા ખાતે આવેલી સુમન શાળામાં ધોરણ 8 સુધી અભ્યાસ કરનાર આ વિદ્યાર્થિનીઓને પોતાની જ શાળામાં પ્રવેશ નથી મળી રહ્યો. જેને લઈને […]

સુરતની એક સરકારી શાળામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીઓ બેઠી ધરણા પર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર વિરોધ દર્શાવ્યો, જુઓ VIDEO

Follow us on

સુરતના પાંડેસરામાં આવેલી સરકારી શાળામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીઓએ ધરણા પ્રદર્શન કર્યા હતા. વિદ્યાર્થિનીઓ માટે ચાલતી સુમન શાળામાં પ્રવેશ ન મળતા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરી હતી. પાંડેસરા ખાતે આવેલી સુમન શાળામાં ધોરણ 8 સુધી અભ્યાસ કરનાર આ વિદ્યાર્થિનીઓને પોતાની જ શાળામાં પ્રવેશ નથી મળી રહ્યો.

જેને લઈને તેમણે શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. તેમની માગણી છે કે, તેઓને નજીકની અન્ય શાળાની જગ્યાએ તેમણે જે શાળામાં અભ્યાસ કર્યો છે તેમા જ પ્રવેશ આપવામા આવે. જોકે હાલ તો આ સમગ્ર વિવાદ સામે શિક્ષણાધિકારીએ જરૂરી ઉકેલ લાવવાની ખાતરી આપી છે. જોકે તેમનું કહેવું છે કે, સુમન શાળામાં મેરિટને આધારે પ્રવેશ આપવામાં આવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચો: UP: વાવાઝોડા અને વીજળી પડવાના કારણે 19 લોકોના મોત, 6 મંત્રીઓ લેશે અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત

જેથી આ વિદ્યાર્થિનીઓનું નામ મેરિટમાં આવશે તો તેમને આ શાળામાં પ્રવેશ મળશે. જોકે હાલ તેમને નજીકમાં જ આવેલી 2 સરકારી શાળાઓનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જ્યાં તેઓ પ્રવેશ મેળવીને અભ્યાસ કાર્ય શરૂ કરી શકે છે.

TV9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article