VIDEO: સુરતની શાળાઓમાં ‘વેલેન્ટાઈન ડે’ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો

|

Feb 14, 2020 | 5:17 AM

સુરતની શાળાઓમાં આજે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. વેલેન્ટાઈન ડે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. મહત્વનું છે કે જિલ્લા શિક્ષણાધિકારીએ થોડા દિવસ અગાઉ એવો ફતવો બહાર પાડ્યો હતો કે આજનો દિવસ વેલેન્ટાઈન ડે નહીં પરંતુ માતૃ-પિતૃ દિન તરીકે ઉજવવામાં આવે.   Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય […]

VIDEO: સુરતની શાળાઓમાં વેલેન્ટાઈન ડે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો

Follow us on

સુરતની શાળાઓમાં આજે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. વેલેન્ટાઈન ડે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. મહત્વનું છે કે જિલ્લા શિક્ષણાધિકારીએ થોડા દિવસ અગાઉ એવો ફતવો બહાર પાડ્યો હતો કે આજનો દિવસ વેલેન્ટાઈન ડે નહીં પરંતુ માતૃ-પિતૃ દિન તરીકે ઉજવવામાં આવે.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અંગે તમામ શાળાઓને શિક્ષણાધિકારીએ આ અંગે પરિપત્ર પણ મોકલી આપ્યો હતો. સાથે પરિપત્ર પ્રમાણે ઉજવણી કરાઈ હોવાનો અહેવાલ પણ ડીઈઓ કચેરીમાં મોકલવાનો શાળાઓને આદેશ કરવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article