ડુંગળીએ રડાવ્યાં! ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને, જુઓ VIDEO

|

Sep 26, 2019 | 10:04 AM

ગરીબોની કસ્તુરી એવી ડુંગળી હવે આમ આદમી માટે ખરીદવી શક્ય નથી. સુરતના જથ્થાબંધ માર્કેટમાં 900 થી 1000 ના ભાવે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે છુટક માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 થી 70 છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ પણ હવે ડુંગળી ખરીદવાનું ટાળી રહી છે. તો હજુ પણ ભાવ વધે તેવી શક્યતા છે. રોચક VIDEO […]

ડુંગળીએ રડાવ્યાં! ડુંગળીના ભાવ પહોંચ્યા આસમાને, જુઓ VIDEO

Follow us on

ગરીબોની કસ્તુરી એવી ડુંગળી હવે આમ આદમી માટે ખરીદવી શક્ય નથી. સુરતના જથ્થાબંધ માર્કેટમાં 900 થી 1000 ના ભાવે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. જ્યારે છુટક માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 થી 70 છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ પણ હવે ડુંગળી ખરીદવાનું ટાળી રહી છે. તો હજુ પણ ભાવ વધે તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article