સુરત પાલિકા દ્વારા ધનવતંરી રથ એક્ટિવ કરાયા, કોરોનાના કેસોમાં વધારો થતા 88 રથ એક્ટિવ કરાયા

|

Nov 22, 2020 | 1:00 PM

સુરત પાલિકા દ્વારા ફરી ધનવતંરી રથ એક્ટિવ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા રથો એક્ટિવ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં 88 જેટલા ધનવતંરી રથ એક્ટિવ કર્યા છે. અલગ અલગ 265થી વધુ વિસ્તારોમાં રથ શરૂ કર્યા છે. પોઝિટિવ કેસ આવતા દર્દીઓને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.   Web Stories View more Nita Ambani […]

સુરત પાલિકા દ્વારા ધનવતંરી રથ એક્ટિવ કરાયા, કોરોનાના કેસોમાં વધારો થતા 88 રથ એક્ટિવ કરાયા

Follow us on

સુરત પાલિકા દ્વારા ફરી ધનવતંરી રથ એક્ટિવ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા રથો એક્ટિવ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં 88 જેટલા ધનવતંરી રથ એક્ટિવ કર્યા છે. અલગ અલગ 265થી વધુ વિસ્તારોમાં રથ શરૂ કર્યા છે. પોઝિટિવ કેસ આવતા દર્દીઓને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article