સુરતમાંથી કરોડો રૂપિયાનાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો, ડ્રગ્સ સુરતનાં જ કડોદરામાં બને છે, ડ્રગ્સ પેડલર યુવાનની તપાસમાં બહાર આવી વિગતો

|

Sep 23, 2020 | 7:38 PM

બોલિવુડના મોટા માથાઓના ડ્રગ્સ રેકેટની હાલ ચારે તરફ ચર્ચા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચ અને પોલીસે ડ્રગ્સની બદીની નાથવા ખાસ ઝૂંબેશ હાથ ધરીને સુરત પોલીસે 48 કલાકમાં જ ચાર જુદા-જુદા કેસ કરીને કરોડોનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો.  1.89 કરોડના ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી છે  જ્યારે મુદ્દામાલ સાથે 2 કરોડની […]

સુરતમાંથી કરોડો રૂપિયાનાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો, ડ્રગ્સ સુરતનાં જ કડોદરામાં બને છે, ડ્રગ્સ પેડલર યુવાનની તપાસમાં બહાર આવી વિગતો
સુરતમાંથી કરોડો રૂપિયાનાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે મોટો ખુલાસો, ડ્રગ્સ સુરતનાં જ કડોદરામાં બને છે, ડ્રગ્સ પેડલર યુવાનની તપાસમાં બહાર આવી વિગતો

Follow us on

બોલિવુડના મોટા માથાઓના ડ્રગ્સ રેકેટની હાલ ચારે તરફ ચર્ચા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચ અને પોલીસે ડ્રગ્સની બદીની નાથવા ખાસ ઝૂંબેશ હાથ ધરીને સુરત પોલીસે 48 કલાકમાં જ ચાર જુદા-જુદા કેસ કરીને કરોડોનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો.  1.89 કરોડના ડ્રગ્સ અને ગાંજાના જથ્થા સાથે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી છે  જ્યારે મુદ્દામાલ સાથે 2 કરોડની કિંમતનો સામાન જપ્ત કરાયો છે. સુરતના ચાર પૈકીના ત્રણ ડ્રગ્સ કેસમાં પકડાયેલા પેડલરે મુંબઈથી જથ્થો લાવ્યાની કબૂલાત કરી છે. સુરત પોલીસને ચાલુ મહિનામાં જ 12 કેસમાં સફળતા મળી છે. સુરત પોલીસે કરેલી તપાસમાં ખુલાસો પણ થયો છે કે સુરતમાં કડોદરામાં બને છે એમડી ડ્રગ્સ અને ઝડપાયેલો યુવાન ત્યાંથીજ આ ડ્રગ્સ લાવતો હતો. કરોડો રૂપિયાની કિંમતનું એમ.ડી ડ્રગ્સ કડોદરામાં બનતું હોવાના ઘટસ્ફોટથી ચકચાર મચી ગઈ છે અને પોલીસે વધુ સઘનતાથી તેના પર તપાસ હાથ ધરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article