સુરતમાં કોરોના વેક્સિનના આગમન પહેલા પૂર્વ તૈયારીઓ, અડાજણ હેલ્થ સેન્ટરમાં વેક્સિન સ્ટોરની મેયર સહિતની ટીમે લીધી મુલાકાત

|

Dec 07, 2020 | 4:00 PM

સુરતમાં કોરોનાની વેક્સિન આવે તે પહેલા તેનું આયોજન થઈ રહ્યું છે. પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરમાં વેક્સિન સ્ટોર થાય તે પહેલા મેયર સહિતની ટીમે મુલાકાત લીધી હતી. મેયર કોરોના મુક્ત થયા બાદ ટીમ સાથે વેક્સિન સ્ટોરની કેપેસિટી ચકાસવા માટે પહોંચ્યા હતા. સુરતના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનેશન સ્ટોર છે. જ્યાં 14 લાખ ડોઝ સ્ટોર થઈ શકે […]

સુરતમાં કોરોના વેક્સિનના આગમન પહેલા પૂર્વ તૈયારીઓ, અડાજણ હેલ્થ સેન્ટરમાં વેક્સિન સ્ટોરની મેયર સહિતની ટીમે લીધી મુલાકાત

Follow us on

સુરતમાં કોરોનાની વેક્સિન આવે તે પહેલા તેનું આયોજન થઈ રહ્યું છે. પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરમાં વેક્સિન સ્ટોર થાય તે પહેલા મેયર સહિતની ટીમે મુલાકાત લીધી હતી. મેયર કોરોના મુક્ત થયા બાદ ટીમ સાથે વેક્સિન સ્ટોરની કેપેસિટી ચકાસવા માટે પહોંચ્યા હતા. સુરતના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનેશન સ્ટોર છે. જ્યાં 14 લાખ ડોઝ સ્ટોર થઈ શકે છે. ત્યાં પાલિકાના શાસકોની ટીમ પહોંચી હતી. અડાજણ હેલ્થ સેન્ટરના વેક્સિનેશન સ્ટોરેજ ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્ર પણ રસીનું સ્ટોરેજ કરવામાં આવશે. મેયર સહિતની ટીમે અડાજણની મુલાકાત લીધી હતી. જ્યાં વેક્સિન સ્ટોરેજ સેન્ટર નિહાળ્યું હતું.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article