સુરતમાં હજીરા સ્થિત ONGC કંપનીમાં આગ લાગવાનો કેસ, GPCBએ ONGCને રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો

|

Dec 03, 2020 | 10:56 PM

સુરતમાં હજીરા સ્થિત ONGC કંપનીની પાઈપલાઈનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટ થયો હતો. જેનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતા GPCBએ ONGCને રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો. આ રકમ કંપની દ્વારા ભરી દેવામાં આવી હોવાનો દાવો પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખે કર્યો છે. આગ લાગવા મુદ્દે કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટે કેન્દ્રીય પર્યાવરણ પર્યાવરણ મંત્રાલય, જિલ્લા કલેક્ટર, જીપીસીબી તથા કેન્દ્રીય પ્રદુષણ […]

સુરતમાં હજીરા સ્થિત ONGC કંપનીમાં આગ લાગવાનો કેસ, GPCBએ ONGCને રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો

Follow us on

સુરતમાં હજીરા સ્થિત ONGC કંપનીની પાઈપલાઈનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટ થયો હતો. જેનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતા GPCBએ ONGCને રૂપિયા 1 કરોડનો દંડ ફટકાર્યો. આ રકમ કંપની દ્વારા ભરી દેવામાં આવી હોવાનો દાવો પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખે કર્યો છે. આગ લાગવા મુદ્દે કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટે કેન્દ્રીય પર્યાવરણ પર્યાવરણ મંત્રાલય, જિલ્લા કલેક્ટર, જીપીસીબી તથા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડમાં ફરિયાદ કરી હતી કે વિસ્ફોટથી પર્યાવરણમાં ઝેરી ગેસ જેવા કે સલ્ફર, નાઇટ્રોજન, અશુદ્વિઓ વાતાવરણમાં ફેલાઈ હતી. તેમજ શોકવેવના કારણે લોકોના ઘરના કાચને પણ નુકસાન થયું હતું.. જે બાબતોને ધ્યાનમાં લઈ રૂપિયા 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article